Mahadevbhai desai autobiography in gujarati
Mahadevbhai ni Diary-Part-6 (મહાદેવભાઈની ડાયરી ભાગ-6) ; Author(s): Mahadevbhai Desai ; Book Weight: (Gram) ; ISBN(13):
He translated Nehru's Autobiography as Mari Jeevanktha () into Gujarati from English....
નવીન શું છે
સવિશેષ પરિચય: મહાદેવ દેસાઈ
દેસાઈ મહાદેવ હરિભાઈ, ‘ત્રિલોચન’ (૧-૧-૧૮૯૨, ૧૫-૮-૧૯૪૨) : ચરિત્રલેખક, ડાયરીલેખક, અનુવાદક.
જન્મ સરસ (જિ. સુરત)માં.
Bardoli Satyagrahno Itihas (બારડોલી સત્યાગ્રહનો ઈતિહાસ) ; Author(s): Mahadevbhai Desai ; Book Weight: (Gram) ; ISBN(13):
પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં. માધ્યમિક શિક્ષણ સુરતમાં ને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં. બી.એ. એલએલ.બી. થઈ અમદાવાદમાં વકીલાતનો આરંભ કરેલો પણ સફળ ન થતાં સરકારી ખાતામાં જોડાયેલા. ત્યારબાદ ગાંધીજીથી પ્રભાવિત થઈને ૧૯૧૭ થી તેમના અંતેવાસી.
अग्निकुंड में खिला गुलाब: महादेवभाई की जीवनी / ट्रांसलेटेड फ्रॉम गुजराती बय कुरंगी देसाई.સાહિત્ય અકાદમીનો ૧૯૫૫નો પુરસ્કાર. કારાવાસમાં હૃદય બંધ પડવાથી પૂના ખાતે અવસાન.
‘અંત્યજ સાધુનંદ’ (૧૯૨૫), ‘વીર વલ્લભભાઈ’ (૧૯૨૮), ‘સંત ફ્રાંસિસ’ (૧૯૨૪) અને ‘બે ખુદાઈ ખિદમતગાર’ (૧૯૩૬) એમના ચરિત્રગ્રંથો છે. ‘મૌલાના અબ્દુલકલામ આઝાદ’ (ચંદ્રશેખર શુક્લ સાથે, ૧૯૪૬)પણ એમનો ચરિત્રગ્રંથ છે.
સ્વરાજ આંદોલન નિમિત્તે એમણે લખેલા ગ્રંથો પૈકી ‘એક ધર્મયુદ્ધ’ (૧૯૨૩)માં અમદાવાદની મિલમજૂરોની લડતનો ઇતિહાસ આલેખાયેલો છે; ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’ (૧૯૨૮) અને ‘ગોખલેનાં વ્યાખ્યાનો’ (૧૯૧૬) પણ હકીકતોને ભાવવાહી રીતે રજૂ કરતા હોઈ ધ્યાનાર્હ છે.
બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ વિભાગના પ્રમુખપ